બિલિંગ
કાર્ટમાં ઉત્પાદ કેવી રીતે જોડવું?
ન્યુ ઓર્ડર બટન ટેપ કર્યા બાદ તમે કેટલોગ સ્ક્રીન થી એક નવું ઉત્પાદ જોડી શકો છો. ઉત્પાદ જોડવાના ત્રણ વિકલ્પ છે:
 • કનેક્ટેડ બારકોડ સ્કેનર નો ઉપયોગ કરી ઉત્પાદ ના બારકોડ ને સ્કેન કરો
 • સર્ચ બાર નો ઉપયોગ કરી કોઈ ઉત્પાદ ને શોધો
 • કેટલોગ સ્ક્રોલ થી ઉત્પાદ પર ટેપ કરો અને એડ કરો
બિલીંગ થી પેહલા કોઈ ઉત્પાદ ની કિંમત કેવી રીતે એડિટ કરી શકું છું?
કોઈ વિશિષ્ટ ઓર્ડર માટે ઉત્પાદ નું મૂલ્ય એડિટ કરી શકાય છે, ઉત્પાદ પર રાઈટ સ્વાઈપ કરી એડિટ પ્રાઈસ ઓપ્શન પર ટેપ કરો
શું હું એક ચાલુ ઓર્ડરને કતારમાં રાખી એક નવો ઓર્ડર શુરુ કરી શકું છું?
તમે એક ચાલુ ઓર્ડરને કતારમાં લાવા માટે કાર્ટ સ્ક્રીનના નીચલા ભાગમાં ક્યુ પર ટેપ કરો
હું ઇનવોઇસ કેવી રીતે રીફંડ કરી શકું છું?
 • ડેશબોર્ડ પર જાઓ > સેલ્સ
 • ઇનવોઇસ ટેબ પસંદ કરો અને રીફંડ કરવાવાળા ઇનવોઇસ ને શોધો
 • રીફંડ પર ટેપ કરો. આ તમને બિલીંગ સેક્શન માં લઇ જશે
 • આઈટમ રીફંડ કરવા માટે, ડાબી બાજુ સ્વાઈપ કરો અને ડિલીટ આઈટમ પર ટેપ કરો
 • પ્રોસીડ પર ટેપ કરો અને રીફંડ સેટલ કરવા માટે પેમેન્ટ મોડ પસંદ કરો
જે ઓર્ડર ખોલવામાં આવ્યો હતો, તેને કેવી રીતે બંધ કરશો?
ઓપન કરેલ ઓર્ડર ને છોડવા/ડીસ્કાર્ડ માટે કાર્ટ માં ઉપરની સાઈડ જમણા ખૂણે ઉપલબ્ધ ડીસ્કાર્ડ આઇકન પર ટેપ કરો નોટ:એક વાર ઓર્ડર બંધ/ક્લોઝ થયા બાદ તેને છોડી/ડીસ્કાર્ડ કરી શકાય નહિ
IMEI અને વોરંટી જેવી ઉત્પાદથી સંબંધિત જાણકારી કેવી રીતે જોડી શકું છું?
 • તે ઉત્પાદો પર રાઈટ સ્વાઈપ કરો, જેના વિવરણોને રેકોર્ડ કરવાની આવશ્યકતા છે અને પ્રોપર્ટીસ પર ટેપ કરો.
 • આઈએમઇઆઈ અને વોરંટી જેવી વિન્ડોમાં આવશ્યક જાણકારી ફીડ કરો
કાર્ટ સ્ક્રીન પર "એડ કમેન્ટ" શું કરે છે?
આ સુવિધાનો ઉપયોગ કોઈ ખાસ ટ્રાન્ઝેક્શનથી સંબંધિત અતિરિક્ત જાણકારી એડ કરવા માટે કરી શકાય છે. આ ઇનવોઇસમાં પ્રિન્ટ થશે.
આઈતમ પર કે કાર્ટ પર ડિસ્કાઉન્ટ કેવી રીતે લાગુ કરવું?
આઈટમ ના સ્તર પર છૂટ :
 • તે ઉત્પાદ પર રાઈટ સ્વાઈપ કરો જેના માટે તમે ડિસ્કાઉંટ આપવા માંગો છો
 • એડિટ પ્રાઈસ પર ટેપ કરો અને પછી ડિસ્કાઉંટ નું વિકલ્પ પસંદ કરો
 • ઉપલબ્ધ ડિસ્કાઉંટ નો પ્રકાર પસંદ કરો, પ્રતિશત, ફ્લેટ કે કૂપન ડિસ્કાઉંટ
 • ડિસ્કાઉંટ નું આવશ્યક મૂલ્ય દર્જ કરો અને અપ્લાઈ પર ટેપ કરો
કાર્ટ ના સ્તર પર છૂટ
 • કાર્ટ માં નીચે ની સાઈડ, ગ્રાન્ડ ટોટલ કે ડિસ્કાઉંટ પર ટેપ કરો
 • ઉપલબ્ધ ડિસ્કાઉંટ નું પ્રકાર પસંદ કરો, પ્રતિશત, ફ્લેટ કે કૂપન ડિસ્કાઉંટ
 • ડિસ્કાઉંટ નું આવશ્યક મૂલ્ય દર્જ કરો અને અપ્લાય પર ટેપ કરો
આઈતમ પર કે કાર્ટ પર ડિસ્કાઉન્ટ કેવી રીતે લાગુ કરવું?
ના, ઇનવોઇસ ડિલીટ નહિ થઇ શકે. જો કે, તમે રીફંડ ને સેલ્સ ના ડેટા ના મિલાન માટે પ્રોસેસ કરી શકો છો
શું સ્માર્ટ રિટેલ ડિજિટલ ઇનવોઇસ ને સપોર્ટ કરે છે?
હા, અમારું પીઓએસ એસએમએસ અને ઇમેલ ઇનવોઇસ ને પણ સપોર્ટ કરે છે. ગ્રાહક ને ઇનવોઇસ મોકલવા માટે તમારે કસ્ટમર ડિટેલ સેક્શન અથવા ગ્રાહક વિવરણ અનુભાગ માં ગ્રાહક નું ઇમેલ આઈડી અને મોબાઇલ નંબર દર્જ કરવું પડશે.
સેલ્સ ચૈનલ શું છે?
સેલ્સ ચૈનલ અલગ-અલગ રીતો છે જેના માધ્યમ થી તમે તમારા પ્રોડક્ટ્સ ને વેચો છો. Ex:- ઇન-સ્ટોર / વૉક-ઇન, હોમ ડિલિવરી, ઑનલાઇન વેચાણ વગેરે.
બિલીંગ માટે સેલ્સ ચૈનલ કેવી રીતે પસંદ કરશો?
બિલિંગ સેક્શનમાં, પેજ માં સૌથી ટોચ પર આપેલ સેલ્સ ચેનલ પર ટેપ કરો. તમને તમારા દ્વારા બનાવેલ સેલ્સ ચેનલોની સૂચિ સાથે એક પૉપ અપ દેખાશે.
બેકેન્ડ પોર્ટલ પર કરાયેલ બદલાવોને કેવી રીતે સિંક કરવું?
કરંટ પેજ પર જમણી બાજુ સ્વાઈપ કરો, "સિંક સ્ટોર" વિકલ્પ પર ટેપ કરો
શું બિલીંગ ના દૌરાન ગ્રાહકની જાણકારી દર્જ કરવું અનિવાર્ય છે?
ના, અમારા પીઓએસ માં ગ્રાહકથી સંબંધિત જાણકારી અનિવાર્ય નથી. જો કે, ગ્રાહક થી સંબંધિત જાણકારીને અનિવાર્ય બનાવા માટે સેટ કરી શકાય છે