લૉગિન અને સાઇનઅપ
હું પેટીએમ સ્માર્ટ રિટેલ માં કેવી રીતે લોગઈન કરું?
તમે તમારા પેટીએમ ખાતા (પેટીએમ વોલેટ / પેમેન્ટસ બેંક ખાતું) નો ઉપયોગ કરી પેટીએમ સ્માર્ટ રીટેલમાં પ્રવેશ કરી શકો છો
હું એક મૌજુદા સ્માર્ટ રીટેલ ઉપયોગકર્તા છું અને મારી પાસે પેટીએમ ખાતું નથી. હું શું કરું?
અગર તમે એક મૌજુદા સ્માર્ટ રીટેલ ઉપયોગકર્તા છો, તો તમે બસ પેટીએમ મોબાઇલ એપ પર કે https://paytm.com પર જઈને એક નવું પેટીએમ ખાતું બનાવી શકો છો
તમે તમારા પેટીએમ ખાતાને અહિયાં સેટ અપ કરવા વિષે વધુ જાણી શકો છો <https://paytm.com/care/myaccount/>
શું હું પેટીએમ પર બધીજ સેવાઓ માટે સમાન પેટીએમ ખાતાનો ઉપયોગ કરી શકું છું?
હા, તમે તમારા તેજ પેટીએમ ખાતા ક્રેડેંશીયલ્સ નો ઉપયોગ કરી પેટીએમ દ્વારા સ્માર્ટ રીટેલ સહીત બધીજ સેવાઓ નો ઉપયોગ કરી શકો છો
હું સ્માર્ટ રીટેલ પર મારું પંજીકૃત ઇમેલ એડ્રેસ કેવી રીતે બદલી શકું છું?
તમે આ ચરણોનું પાલન કરી તમારું પંજીકૃત ઇમેલ આઈડી બદલી શકો છો:
 • https://store.weavedin.com પર જાઓ (અગર તમે આ લિંક સુધી નથી પહોચી શકતા તો તમારા મેનેજર સાથે સંપર્ત કરો)
 • 'સ્ટોર' અને 'શાખા' પસંદ કરો
 • 'પીપલ'(લોકો)>'ઉપયોગકર્તા(યુઝર)'>'યુઝર નેમ' પર ક્લિક કરો
 • 'એડિટ' પર ક્લિક કરો, તમારું 'ઇમેલ આઈડી' દર્જ કરો અને 'સેવ' પર ક્લિક કરો
હું મારા પંજીકૃત મોબાઇલ નંબર ને કેવી રીતે જોડું કે બદલું?
તમે આ ચરણો નું પાલન કરી તમારા પંજીકૃત મોબાઇલ નંબરને જોડી કે બદલી શકો છો:
 • https://store.weavedin.com પર જાઓ (તમારા પ્રબંધક કે મેનેજરથી સંપર્ક કરો અગર આ લિંક સુધી ના પહોચી શકો)
 • 'સ્ટોર' અને 'બ્રાંચ' પસંદ કરો
 • 'પીપલ'(લોકો)>'ઉપયોગકર્તા(યુઝર)'>'તમારા યુઝર નેમ' પર ક્લિક કરો
 • 'એડિટ' પર ક્લિક કરો, તમારો 'મોબાઇલ નંબર' દર્જ કરો અને 'સેવ' પર ક્લિક કરો
પેટીએમ અને સ્માર્ટ રીટેલ ખાતાઓની સાથે મારા બે અલગ-અલગ ફોન નંબર / ઇમેલ આઈડી પંજીકૃત છે, હવે શું કરવું?
તમે તમારા સ્માર્ટ રીટેલ એકાઉન્ટથી જોડાયેલ ઇમેલ આઈડી કે ફોન નંબર નો ઉપયોગ કરી હમેશા એક નવું પેટીએમ એકાઉન્ટ બનાવી શકો છો અને તેનો જ ઉપયોગ કરી તમારા સ્માર્ટ રીટેલ એકાઉન્ટ માં પ્રવેશ કરી શકો છો
પીઓએસ ખાતાની પુષ્ટિ શું છે? મારે આવું શા માટે કરવું જોઈએ?
પીઓએસ એકાઉન્ટ ચકાસણી એક સમયની પ્રવૃત્તિ છે જેમાં તમારે તમારા સ્માર્ટ રિટેલ એકાઉન્ટને તમારા પેટીએમ એકાઉન્ટ સાથે લિંક કરવાની જરૂર છે. આગળ જતાં, તમે તમારા સ્માર્ટ રિટેલ ખાતામાં ફક્ત તમારા પેટીએમ ખાતાના ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને લૉગ ઇન કરી શકો છો. તમારા પીઓએસ ખાતાની ષ્ટિ કરીને, તમે આ કરી શકો છો:
 • પેટીએમ અને સ્માર્ટ રિટેઇલ બંને માટે પાસવર્ડ ના એક નું પ્રબંધન કરવું
 • તમારા સ્માર્ટ રિટેલ એકાઉન્ટને વધુ સુરક્ષા પ્રદાન કરો
 • સ્માર્ટ રિટેલ ઓફરિંગનો સંપૂર્ણ લાભ લો
 • સ્માર્ટ રિટેઇલથી ફોન / ઇમેઇલ પરના તમામ અપડેટ્સ સાથે અપ ટુ ડેટ રહો
મારા પીઓએસ ખાતાની પુષ્ટિ કરતા સમયે મારી પાસે એક સમસ્યા છે, હું શું કરું?
અગર તમે તમારા પીઓએસ ખાતાને માન્ય કરવા માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તે થઇ શકે છે કેમકે તમારા પંજીકૃત ફોન નંબર કે ઇમેલ આઈડી અમારા રેકોર્ડ માં મેલ ખાતો નથી. અહિયાં જણાવામાં આવ્યું છે કે તમે તેને કેવી રીતે ઠીક કરી શકો છો:
 • સુનિશ્ચિત કરો કે તમારું સાચું ઇમેલ આઈડી અને ફોન નંબર સ્માર્ટ રીટેલ ખાતામાં અપડેટ કરાયેલ હોય
 • અગર તમારી પાસે તમારા સ્માર્ટ રીટેલ ઇમેલ આઈડી ની સાથે પેટીએમ ખાતું નથી, તો એક નવું પેટીએમ ખાતું બનાવો.
અગર તમારી પાસે કોઈ અન્ય સમસ્યા છે, તો કૃપયા ગ્રાહક સહાયતા હેલ્પડેસ્ક થી સંપર્ક કરો.
શું મારું જુનું લોગઈન વિવરણ પીઓએસ સત્યાપન બાદ કામ કરશે?
એક વાર જયારે તમે તમારા પીઓએસ ખાતા ને સફળતાપૂર્વક સત્યાપિત કરી લો છો, તો તમે માત્ર તમારા પેટીએમ ક્રેડેંશીયલ્સ નો ઉપયોગ કરી તમારા સ્માર્ટ રીટેલ ખાતામાં પ્રવેશ કરી શકશો. કૃપયા ધ્યાન આપો, તમારું પીઓએસ ખાતાની પુષ્ટિ કરવું અનિવાર્ય છે અને મૌજુદા ક્રેડેંશીયલ્સથી હવે પુષ્ટિ નહિ થાય