મારું ખાતું
હું મારા અન્ય ડિવાઈસ પર POS ને એક્ટીવેટ કરી શકતો નથી?
સુનિશ્ચિત કરો કે તમે ડિવાઈસને એક્ટીવેટ કરવા માટે સાચું લોગઈન ક્રેડેંશીયલ નો ઉપયોગ કરી રહ્યા છો. અગર તમને તમારો પાસવર્ડ યાદ નથી, તો તમે તેને વેબ-કન્સોલ થી રીસેટ કરી શકો છો. આ ઉપરાંત, સુનિશ્ચિત કરો કે અન્ય ડિવાઈસમાં એક્ટીવેટ કરતા સમયે વિભિન્ન ડિવાઈસ નામ દર્જ કરાયેલ હોય
હું બેકેન્ડ વેબ-કન્સોલ માં લોગઈન કરી શકી રહ્યો નથી?
અગર તમે એક કર્મચારી છો, તો કૃપયા તમારા ઓનર થી વેબ-કન્સોલ એક્સેસ માટે કહો. અગર તમે પોતેજ ઓનર છો, તો કૃપયા તમારા પંજીકૃત ઇમેલ આઈડીમાં રીસેટ લિંક પ્રાપ્ત કરવા માટે રીસેટ પાસવર્ડ વિકલ્પનો ઉપયોગ કરો
મારા કર્મચારી POS એપ્લીકેશન માં લોગઈન કરી શકતા નથી?
કૃપયા ચેક કરો કે શું કર્મચારીને વેબ-કન્સોલ માં ઉપયોગકર્તા ના રુપમાં જોડવામાં આવ્યો છે અને તે પણ સુનિશ્ચિત કરો કે લોગઈન કરવા માટે સાચા ક્રેડેંશીયલ્સ નો ઉપયોગ થયો હોય
હું મારા મૌજુદા સબસ્ક્રિપ્શન પ્લાન વિષે જાણવા માંગું છું
કૃપયા કસ્ટમર સપોર્ટ હેલ્પડેસ્ક થી સંપર્ક કરો.
શું હું જાણી શકું છું કે મારો પ્લાન ક્યારે સમાપ્ત થશે?
કૃપયા કસ્ટમર સપોર્ટ હેલ્પડેસ્ક થી સંપર્ક કરો
હું મારા સબસ્ક્રિપ્શન પ્લાન ને ફરી કેવી રીતે શુરુ કરું?
અમારો સર્વિસ એન્જિનિયર તમારા સબસ્ક્રિપ્શન પ્લાન ને ફરી શુરુ કરવા માટે તમારો સંપર્ક કરશે