POS થી કાર્ટ - સ્માર્ટ ચુકવણીઓ
સ્માર્ટ પેમેન્ટ શું છે અને આ કેવી રીતે કામ કરે છે?
સપોર્ટ પેમેન્ટ ગ્રાહકો માટે પ્રદાન કરવામાં આવતું એક વિકલ્પ છે, જેમાં પીઓએસ ઓર્ડર ને ઉપભોક્તાના પેટીએમ કાર્ટ માં લઇ જવાય છે અને તે ઓફર અપ્લાય કરી પેટીએમ/ પેટીએમ મોલ એપ થી ભુગતાન કરી શકે છે.સફળતાપૂર્વક ઓર્ડર પ્લેસ થયા બાદ, મર્ચન્ટ પીઓએસમાં સકસેસ મેસેજ ડિસ્પ્લે થયા ના આધાર પર ગ્રાહકને આઈટમ સોંપી દેશે.
સ્માર્ટ પેમેન્ટસ માટે QR કોડ જનરેટ નથી થઇ રહ્યો?
કૃપયા કસ્ટમર સપોર્ટ હેલ્પડેસ્ક થી સંપર્ક કરો.
QR કોડને સ્કેન કર્યા બાદ મારા ગ્રાહક પોતાના પેટીએમ / પેટીએમ મોલ એપમાં પ્રોમો કોડ દેખી શકતા નથી
કૃપયા કસ્ટમર સપોર્ટ હેલ્પડેસ્ક થી સંપર્ક કરો.
QR કોડ સ્કેન કર્યા બાદ ગ્રાહકના ફોનમાં આઈટમ સ્ટોક-આઉટ કે આઈટમ ઓફ સ્ટોક ડિસ્પ્લે થાય છે
કૃપયા કસ્ટમર સપોર્ટ હેલ્પડેસ્ક થી સંપર્ક કરો.
મને હાલ સુધી સ્માર્ટ પેમેન્ટ માટે ચુકવણી નથી મળી. મારે શું કરવું જોઈએ?
કૃપયા કસ્ટમર સપોર્ટ હેલ્પડેસ્ક થી સંપર્ક કરો.